-->

સ્ટેનોગ્રાફર્સ અને આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકાર

સ્ટેનોગ્રાફર્સ અને આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકાર:
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની વિવિધ કોર્ટોમાં સ્ટેનોગ્રાફર્સની ગ્રેડ-૧, ૨ અને ૩ તેમજ આસીસ્ટન્ટની ભરતીપ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. ગુજરાત રાજય જયુડિશીયલ સ્ટેનોગ્રાફર્સ એસોસીએશન તરફથી કરાયેલી રિટ અરજીમાં જસ્ટિસ કલ્પેશભાઇ એસ.ઝવેરીએ રાજયના કાયદા સચિવ અને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી ઓકટોબર માસના અંતમાં મુકરર કરી છે.
વધુ વિગત માટે અહી ક્લિક કરો 

Stay connected with www.marugujarat.in for latest updates

You may like these posts