આવતા વર્ષે UPSC એક નવી પરીક્ષા વડે રેલ્વે વિભાગમાં ભરતી કરશે

▪️માર્ચ 2023માં પહેલી વખત IRMSની પરીક્ષા લેવાશે ▪️બે-સ્તરનું માળખું, જેમાં પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા રહેશે ▪️100 ગુણનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (IRMS)માં ભરતી આવતા વર્ષે માર્ચથી ખાસ ડિઝાઇન કરાયેલ પરીક્ષા (IRMS પરીક્ષા) દ્વારા કરવામાં આવશે, આ અંગે રેલ્વે મંત્રાલયે માહિતી આપી હતી રેલ્વે મંત્રાલયે UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) અને DoPT… Read More »

ITBP માં સબ ઇન્સ્પેકટર માટેની  37 જગ્યા પર તક

ITBP માં સબ ઇન્સ્પેકટર માટેની  37 જગ્યા પર તક અંતિમ તારીખ:- 14 ઓગસ્ટ 2022          ઇંડિયન તિબટ બોર્ડર ફોર્સ (આઇટીબીપી) એ સબ ઇન્સ્પેકટરની 37 ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 14 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.  શૈક્ષણિક યોગ્યતા:- ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10, ધોરણ 12, ડિપ્લોમા કે… Read More »

SCI  માં આસિસ્ટન્ટ મેનેજરની 46 પોસ્ટ

અંતિમ તારીખ: 16 ઓગસ્ટ, 2022          શિપિંગ કોર્પોરેશન ઓફ ઇંડિયાએ આસિસ્ટન્ટ મેનેજરની 46 ખાલી જગ્યા પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. તે માટે ઉમેદવારો 16 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક યોગ્યતા:- ઉમેદવારે સીએ, ડિગ્રીમ પીજી, પીજી ડિપ્લોમા,/ડિગ્રી કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પરથી મળશે. વય મર્યાદા:- જનરલ કેટેગરીના ઉમેદવારોની… Read More »

UPSC એ આસિસ્ટન્ટ ડિરેકટરની 11 સહિત 16 પોસ્ટ માટે અરજીઓ મંગાવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ આસિસ્ટન્ટ ડિરેકટર સહિતની અન્ય ખાલી જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન વિન્ડો ખોલી છે. ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેલસાઇટ પર જઇને 11 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે. યુપીએસસીએ આ ભરતીના માધ્યમથી કુલ 16 ખાલી જગ્યા ભરાશે. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદમાં છૂટછાટ મળશે. ભરતી સબંધિત વિસ્તૃત માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકાશે.… Read More »

ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડમાં ટ્રેની, પ્રોજેકટ એન્જિનિયરની 150 વેકેન્સી

અંતિમ તારીખ – ઉમેદવારો 3 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરની 150 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવી છે. તેમાં ટ્રેની એન્જિનિયરની 80, પ્રોજેકટ એન્જિનિયરની 70 પોસ્ટ છે. અરજી કરવાની અંતિમ તારીખ 3 ઓગસ્ટ છે. આ ભરતીનો કોન્ટ્રાક્ટ આધારિત હશે. શૈક્ષણિક યોગ્યતા:- એઆઇસીટીઇમાંથી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ચાર વર્ષનું બીએસસી  એન્જિનિયરિંગ કે… Read More »

સચિવાલય સહાયક માટે 10 જગ્યા અરજીની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે સચિવાલય સહાયકની 10 જગ્યા માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો  18 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે. શૈક્ષણિક યોગ્યતા:- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ જરૂરી. વય મર્યાદા:- ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે સેલેરી:- પે સ્કેલ લેવલ -2, 4 અને અનુરૂપ… Read More »

PGCIL માં એપ્રેન્ટિસની 1166 ખાલી જગ્યા ભરાશે

પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL) એ એપ્રેન્ટિસની 1166 ખાલી જગ્યા પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. તે માટે ઇચ્છુક ઉમેદવારો 31 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. શૈક્ષણિક યોગ્યતા:- આઇટીઆઇ અને ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇલેકટ્રીકલ, એચબીએ(એચઆર) કે પીજી ડિપ્લોમા ઇન પર્સનલ મેનેજમેન્ટ, માસ્ટર ઇન સોશિયલ… Read More »

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન લિમિટેડમાં 75 જગ્યા ખાલી

અંતિમ તારીખ – 31 જુલાઇ, 2022 ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL)એ એન્જિનિયર, ફિટર, ટર્નર, ઇલેકટ્રોનિક મિકેનિક સહિતના ટ્રેડમાં એપ્રેન્ટિસની 75 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી 31 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી મંગાવી છે.  શૈક્ષણિક યોગ્યતા:- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10ની સાથે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ પાસ           કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી… Read More »

એક જ મહિનામાં ઇન્ડિયન આર્મીમાં ત્રણ મોટી ભરતી.

SSC ટેક કોર્સ, NCC સ્પેશિયલ કોર્સ, JAG માટે પુરુષ-મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. ઇન્ડિયન આર્મીએ ત્રણ મોટી ભરતીની જાહેરાત કરી છે. આ ત્રણ ભરતીઓ ઓફિસર લેવલની છે. ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પરથી અરજી કરી શકશે. સૌ પ્રથમ 26 જુલાઇથી શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ટેકનિકલ પુરુષ અને મહિલાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થશે. ત્યાર બાદ… Read More »

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા 104 જગ્યા ભરશે.

અંતિમ તારીખ: 6 ઓગસ્ત, 2022 સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઓફ ઇન્ડિયા(SSI)એ મસાજ થેરેપિસ્ટની 104 ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે ઉમેદવારો 6 ઓગસ્ટ સુધીમાં ઇ-મેઇલના માધ્યમથી અરજી કરી શકે છે. શૈક્ષણિક યોગ્યતા: ઉમેદવારે માન્ય પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી ઓફિસિયલ વેબસાઇટ: https://nsnis.org પર ઉપલબ્ધ છે.… Read More »

ads