ફિક્સ પે આધારિત ભરતી પ્રથા નાબૂદ થવાના એંધાણ
ગાંધીનગર છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરીછે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. કર્મચારીઓની કામગીરી પર અસર થતી હોવાથી ફક્સપગારનીપદ્ધતિને દૂર કરવાનીવિચારણા મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો પ્રમાણે આ પદ્ધતિથી કર્મચારીઓની કાર્યની અસરકારતા… Read More »