સચિવાલય સહાયક માટે 10 જગ્યા અરજીની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે સચિવાલય સહાયકની 10 જગ્યા માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો  18 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે.

શૈક્ષણિક યોગ્યતા:- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ જરૂરી.

વય મર્યાદા:- ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે

સેલેરી:- પે સ્કેલ લેવલ -2, 4 અને અનુરૂપ સેલરી મળશે.

આ રીતે અરજી કરો:- ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.iitraindia.org ના પરથી કરી શકાશે.

Leave a Comment

ads